માણસ જો તેનું શરીર સરખી રીતે સાચવે તો તે ક્યારેય બીમાર ના પડે પણ આજકાલ જે ખોરાક બજારમાં મળી રહ્યો છે તે આજનો માણસ તે ખાવા વધુ પ્રેરાય છે પછી તે ખાઈને જાતે હેરાન થાયછે.
પાઉં ભાજી
સેઉસર;ભજીયા;પાણીપુરી; આ બધી ચીજો આપણું શરીર બગડે છે ને એના વગર માણસને બીજો કોઈ ટેસ્ટ આવતો નથી પણ જો તે ઘરનું જમવાનું જમે તો દક્ટરના દવાખાનાનો ઉમરો ચઢવો ના પડે....