Gujarati Quote in Quotes by Vaghela Shailendra Sinh

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિશ્વાસના દોરથી ગૂંથાયેલી
ગાઢ સંબંધની
એક માળા
ફક્ત એક શકની ખેંચતાણમાં
તૂટી ગઈ,
વેરાયા લાગણીઓના મોતી,
દરેક લાગણીમાં જિંદગી
હતી માંરી,
તે પણ વિખરાઈ
સ્વપ્નો હતાં, તે પણ
પડી ચકનાચૂર થયાં.
અટકી ગયું એ ક્ષણ
મારાં નહીં વહેલાં
એક અશ્રુમાં.
good morning
jay mataji

Gujarati Quotes by Vaghela Shailendra Sinh : 111033779
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now