Gujarati Quote in Whatsapp-Status by Harshad Patel Pij

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરદેશમાં મોકલતા સંતાનોના માબાપને મારે એટલું જ કહેવાનું કે હું સમજી શકું છું કે તમે તમારા સંતાનોને પરદેશ એટલા માટે મોકલો છો કે તમારા છોકરાનું એક ભવિષ્ય બને અથવા એક સારું કમાતો થાય ભાઈ સારી વાત છે દરેક સંતાનોના માતા પિતા આમજ ઈચ્છા રાખતા હોયછે પણ તમને એ પણ ખબર હોવી જોઇએ કે તમારો લાડકો દીકરો શું એ સારી રીતે study કરેછે કે નહિ તે પણ તમારે જાણવું જરૃરી છે
પહેલા પહેલા રોજ તેના ફોન આવશે પછી જેમ દિવસો જસે તેમ તેમ તેના ફોન આવતા ઓછા થઈ જશે બસ પછી તેની નવી life ત્યાજ saru થઈ જાયછે એજ દારૂ નોનવેજ ને એસોઆરામ...
પરદેશ છે ભાઈ ક્યારે તેનો રંગ લાગી જાય તે કહી શકાય નહિ
હા જરૂર જેવું લાગે તો એક વાર ત્યાં જઈને તપાસ જરુ ર કરી લેવી કદાચ પાછળથી તમને પસ્તાવાનો વારો આવે નહિ ભાઈ છોકરાની જાત છે ક્યારે તે શું કરી બેસે એ કઈ કહેવાય નહિ.
સમાજમાં ઘણા કિસ્સા બનેછે કે માબાપના ખરાબ સમાચાર જ્યારે તેને આપીએ છીએ ત્યારે તે એમ કહેછે કે તમો તેમની દરેક વિધિ પતાવી દેશો પૈસાની ચિંતા કરશો નહિ મારે હાલ સમય નથી ફરી કોઈવાર આવીશ.
આવા છોકરા પણ સમાજમાં હોયછે.

Gujarati Whatsapp-Status by Harshad Patel Pij : 111033699
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now