એકનો એક છોકરો જ્યારે પોતાના માં ને બાપને તેમજ તેના નાના ભાઈ ને બહેનને એકલા મૂકીને જ્યારે પરદેશ ચાલીઓ જાયછે ત્યારે તે ફરી પાછું વળીને જોતો પણ નથી કે મારા માં ને બાપ તેમજ મારા નાના ભાઈ ને બહેન દેશ માં તેમની સી હાલત હસે!
બસ પરદેશ ગયા પછી છોકરો સાવ બદલાઈ ગયો ત્યાંના હવા પાણીએ તેને બદલી નાખ્યો માં ને બાપ રોજ પોતાના છોકરાની રાહ જુવે કે છોકરો દેસ આવતો કેમ નથી! નથી તેનો કાગળ કે નથી તેનો કોઈ ફોન! આમને આમ ઘણા દિવસો પસાર થઈ જાયછે ને એક દિવસ પરદેશથી ફોન આવેછે કે તમારા દીકરાને અહી એકસીડન્ટ થઈ ગયો છે ને હાલ તેને એક મોટી હોસ્પિટલમાં edmit કર્યો તેને ઘણું માથામાં ને હાથે પગે વાગી ગયું છે પણ પ્રથાના કરજો કે તેને સારું થઈ જાય આ સાંભળીને તેના માં ને બાપ બેભાન થઈ ગયા શું થશે મારા દીકરાનું!
બસ બીજા ચાર દિવસ પછી ફરી એક ફોન આવેછે કે હવે તમારો દીકરો આજ હયાત નથી ભગવાનને જે મંજૂર હતું તે થઈ ગયું...
આ છે એક ગરીબ પરિવારની દુઃખભરી પરદેસી વાત.
છોકરા તો પોતાના મોં સામે જ શોભે.