પ્રેમ , પ્રતિજ્ઞા,અને પરવરિસ એ બહુ મોટી જવાબદારી છે.
સમજાઇ જાય તો સારું નહીંતર ખોટી સમજદારી છે.
પાઘડી ,લાગણી , માંગણી સચવાયલી રહે તો સઘળી છે.
સમજાઈ જાય તો સારું નહીંતર ખોટી નોંધણી છે.
વિશ્વાસ ,વારસો,અને વફાદારી એ વચગાળા ની સરકાર નથી .
સમજાઈ જાય તો સારું નહીંતર વૃક્ષ વગર ની ડાળી નથી.
જાડેજા રવિરાજ સિંહ 'કવિ'.