બહુ જ યાદ આવે છે એની,
જેને કદાચ! અમે યાદ પણ નહીં આવતા હોય!

કોઈને મળે તો કેજો,
હું હજી પણ એના msg નો રાહ જોવ છું.

Gujarati Quotes by Hardik Chande : 111033367
Simran Jatin Patel 8 year ago

લોકો એમને મળે છે અને કહે પણ છે..... પણ એ લોકો લાઈફમાં એટલા આગળ વધી ગયા હોય છે અને એટલી હદે ભૂલી ગયા હોય છે કે... સરેઆમ કોઈ શરમ વગર પળનોય વિલંબ કર્યા વિના... ઇનકાર કરી દે છે કે....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now