માધવ નાં સખા બનવા માટે.. સુદામાનો વિશ્વાસ.. અર્જુન ની ધીરજ.. દ્રૌપદી ની જોહુકમી.. ઓધવજી ની આમન્યા.. ગોવાળો ની નિર્દોષતા .. ગોપીઓ ની અખંડ ભકિત.. રુક્મણી ની રુજુતા.. અનેં રાધારાણી જેવાં માન કરતાં આવડવું જોઇએ.. મિત્રતા ની ચરમસીમાએ પહોંચતાં.. ભક્તિ નું ભાવભીનું ભાથું બંધાય છે.. અનેં માધવ સાથે આપણી પણ મિત્રતા થઈ જાય છે.. મીસ મીરાં..