કોઈએ મનથી કરેલા સવાલને શોધું છું,

એ સવાલમાં રહેલા વહાલને શોધું છું,

જવાબ આપવા માટે એ સમયને શોધું છું,

એવું તો નથી ને કે તમને શોધું છું...!!!


#sweetbeatfrdzzzzz

Gujarati Quotes by ધબકાર... : 111033232
ધબકાર... 8 year ago

ખુબ સરસ...સાચી વાત છે...@Minal...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Minal Gosalia Shah 8 year ago

ખોવાઈ ગયેલા મળી શકે એ ખૂબ અગત્ય નુ છે.GPS હોય કે messagess પહોંચી જાય એ જ મહત્ત્વનુ છે

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@મિસ મીરા

Kanha 8 year ago

oho Rohit khub j saras

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@namrata...

Namrata Kansara 8 year ago

વાહ રોહિતભાઇ....

ધબકાર... 8 year ago

@piyusha...સમજીશું નહીં તો ચાલશે...પણ...સ્મરણ કરતાં રહેવાનું...શું ખબર ક્યારે, કોને, શું સમજાઈ જાય...

p 8 year ago

mane to hamna kai j samjatu nathi

ધબકાર... 8 year ago

@seem...થાકવું જોઈએ...થાક ખાવો જોઈએ...કારણ કે ત્યાંજ બેસી ફરી આપણામાં जीवंतता ભરી શકાય...નવી દિશા શોધી શકાય...એમાં કઈ ખોટું નથી...

ધબકાર... 8 year ago

@seem...નિસ્વાર્થ બહુ અઘરું છે...ખૂબજ કપરું છે...પ્રયત્ન કરી શકાય....કદાચ લોકો ખોટું બોલી પોતાને બીજાને છેતરી નાખે....પણ હું તો સ્વાર્થી છું...

Simran Jatin Patel 8 year ago

હા શોધ તો છે જ યોગ્ય અને સાચા રસ્તાની પણ ક્યારેક થાકી જઉં છું તો ક્યારેક હારી....

Simran Jatin Patel 8 year ago

મારા મન તો નિઃસ્વાર્થપણે અપાતો પ્રેમ અને સાથ જ મહત્વ રાખે.... લોકો એમાં પણ બિઝનેસની જેમ પ્રોફિટ શોધતા હોય તો.... બેટર કે.... એકલતા જ સારી કોઈના સાથ કરતા....

ધબકાર... 8 year ago

@seem...ડર જ આપણને સતાવે છે, રડાવી નાખે છે...એમાં ઓતપ્રોત થઈ જાઓ...કદાચ ત્યાં રસ્તો મળી જાય...

Simran Jatin Patel 8 year ago

જે ભાગતા ફરે ખુદ એ પણ આપણને પાછળ ભગાવે.... એના કરતાં... જેના ખોવાય જવાનો કે દૂર જવાનો ડર સતત મનમાં રે... એનાથી કાયમ માટે દૂર જ રહેવું યોગ્ય....

ધબકાર... 8 year ago

@seem...એ તો નક્કી કરવું પડશે તમારે વ્યક્તિ મહત્વનો કે વ્યક્તિત્વ....રૂપ કે ગુણ...

Simran Jatin Patel 8 year ago

હા પણ આપણને એ બદયલેયું રૂપ ન ગમે ને..... ભલે રહ્યું હવે સોહામણું.... મને તો પહેલાનું કદરૂપુય હિર લાગતું તું....

ધબકાર... 8 year ago

@seem...ભલે ભાગતા ફરે...બની શકે આ સમય હોય એમનો...ક્યારેક તો થશે ને તમારો...

ધબકાર... 8 year ago

@seem...ખોવાઈ ગયેલા પત્થર ક્યારેક મૂર્તિ બનીને તો ઘરે આવી પણ શકે...ભલે એ બદલાયા છતાં લાગે સોહામણા...

Simran Jatin Patel 8 year ago

હા પણ એ લોકો આસપાસ હોય તોય દૂર જ ભાગતા ફરે આપણાથી.... so ક્યારે મળે એ કહેવાય નય.....

ધબકાર... 8 year ago

@shefali...તમે તો છો અહીંજ ...મારી સાથે છે કોઈ શક મન માટે...??

ધબકાર... 8 year ago

@Ravina...લઈ જાઓને...આમપણ ક્યાંક કોઈના કામે આવું તો થઈ જાઉં પત્થરમાંથી મૂર્તિ...

Shefali 8 year ago

એક દમ સાચી વાત seem...etle e useless j che

Ravina 8 year ago

સિમી મળે એટલે ખબર પડે ને કે સાચે ખોવાઈ ગયા તા કે બદલાઈ ગયા છે...

Simran Jatin Patel 8 year ago

હા પણ એટલું યાદ રાખજો કે..... ખોવાયેલા જ મળશે.... બદલાયેલા નય મળે...

Shefali 8 year ago

tmare bnne ne GPS nu kaam pti jaay etle mne aapidejo...hu pan ખોવાયેલા શોધી દઈશ...લોલ

Shefali 8 year ago

ha bdhu aghru aghru j hoy tmaru @Rohit

Ravina 8 year ago

દે તારું gps ઉધાર મને... મારેય મારા ખોવાઈ ગયેલા ગોતવા છે....

ધબકાર... 8 year ago

@shefali...ખુબ ખુબ આભાર...આમપણ આપણને સાદા માં ક્યાં સમજાય છે...હા હા હા...

ધબકાર... 8 year ago

@Ravina...તમને તો શોધી લઈશ ગમે ત્યાંથી, ભલે ને હોવ કોઈના રૂપમાં...મારી પાસે છે GPS તમારું, એ આપશે ભાળ તમારી...

Shefali 8 year ago

osm...deep n intense

ધબકાર... 8 year ago

वाह...वाह...સાચી વાત છે...

Ravina 8 year ago

મારી શોધ ના કરીશ હું ખોવાઈ છું કોક ના રૂપ માં...

Simran Jatin Patel 8 year ago

ખૂબ સરસ રોહિત... હા હા કાંઈ પણ બની શકે... શોધતા હોય બંને એકબીજાને જ રાહ માં ભટકાયા તોય સમજી ન શકયા... ખુદા તારો ઈશારો.... અમે અણસમજુ માનવી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now