જન્મ થી મૃત્યુ સુધી વાચાળ વ્યક્તિ ને ચુપ ? કરવા મથે છે લોકો,
અને જ્યારે સદાય ને માટે ચુપ થઈ જાય છે? ત્યારે 'બોલાવવા' મથે છે લોકો!."
-રજનીકાન્ત
(વિચારબીજ:એક મરણ પ્રસંગે કાલુ-કાલુ બોલવા મથતા બાળક ને બંધ કરાવવા મથતા માણસો અને મડદા ને બોલાવવા ની જહેમત કરતા લોકો)