મન હોય તો માંડવે જવાય
એ કહેવત કંઇ ખોટી તો નથી જ કારણ જયાં સુધી તમારી આશાઓ જીવીતછે ત્યાં સુધી તમારુ મન પણ મજબુત રહેશે
ને જયારે તમારુ મન તે આશાઓની સાથે અવિચિલીત થશે ત્યારે તમારી દરેક આશાઓ ઉપર પાણી ફરતા દેખાશે પછી તમારે કંઇક કરવુ હશે પણ તમે કંઇજ નહી કરી શકો માટે તમે તમારી આશાઓ સાથે ગાઢ સંબંધ રાખીને તેને છીનભિન ના થવાદો તો તમને આ પારથી પેલે જતા કોઇ રોકી નહી શકે ને તે નિસ્ચીત તમારા ધ્યેય સુધી ને સરળતાથી પહોંચી શકશો.