દિવસ ઉગે ને પછી રાત આવે બસ આમ જ દિવસ ને રાતનું ચક્ર ફરતું રહેછે પણ તે તેનુ કામ સમયસર કરેછે
પરંતુ શુ આપણા કામમાં આ દિવસ ને રાતનો કોઇ આપણા જીવનમાં પડેછે ખરો!
જી...ના કારણકે આપણે બસ આપણુ જ વિચારી રહ્યાછે પરંતુ આપણે કયારેય બીજાનું વિચારતા નથી
જયારે સૂરજ ને ચંદ્ર તે હમેશાં પોતાની સાથે સાથે બીજાનું પણ વિચારેછે
જયારે આપણે બીજાનું વિચાર તા થઇશુ ત્યારે આપણે પણ રાત ને દિવસની સાથે તાલ મેળવી શકીશું..