Gujarati Quote in Whatsapp-Status by Abhi

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાં નવાં પાઠ શીખ્યો

1) પોતાની જાત સિવાય કોઈ બીજી વ્યક્તિ પર ક્યારે પણ સંપૂર્ણ વિશ્વાસ તો કરવો જ નહીં.. કારણ કે એ તમે તમારા જીવનની મોટામાં મોટી ભુલ કરી રહ્યા છો.. જ્યારે વિશ્વાસ તૂટે છે ને સાહેબ તો તમે ક્યારેય કોઈના પર ફરી વિશ્વાસ નથી કરી શકતા..
અને કરવો જ હોય તો મર્યાદિત કરવો.. જેથી ઠોકર લાગે તો પણ બવ ફરક નો પડે..

2) પોતાની જાતને ક્યારે પણ કોઈની પણ પાસે વારંવાર પ્રુવ ના કરવી.. કારણ કે તમે ગમે તેટલા પુરાવા આપો સામે વાળો એની મરજી મુજબ જ તમને માફ કરશે..

Gujarati Whatsapp-Status by Abhi : 111031735
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now