રમત રમવી જ હોય ને તો સાહેબ એવી રીતે રમો કે સામે વાળો પણ કનફ્યુઞ થઈ જાય કે

હું રમત રમી રહ્યો હતો.. કે સામે વાળો રમત રમાડી રહ્યો હતો.. હાહાહાહાહા ^o^

Gujarati Jokes by Abhi : 111030963
Abhi 8 year ago

હાહાહાહાહા ^o^

Kamlesh 8 year ago

હા હા હા ...હવે તો નહીં સમજાયું હોય તોય સમજાઇ ગયું હશે વ્હાલા ...ભાન ની સાથે સાન પણ આવી જ ગઇ સમજો ને...

Abhi 8 year ago

આની બીજી બાજુ એ પણ છે કે જેની લાગણી હણાઇ છે અે પણ ભાનમાં આવે તો સારું.. હાહાહાહાહાહા ^o^

Abhi 8 year ago

એક વાત તો ચોક્કસ કહીશ કે શબ્દો ને સમજવાની અને એને પચવવાની ગજબ ની ક્ષમતા છે તમારી પાસે.. એ મને ગમ્યું @મોટાભાઈ

Abhi 8 year ago

એતો હું પણ સમજી ગ્યો @મોટાભાઈ અને તમે મારુ કામ સહેલું કરી દીધુ.. (~_^)

Kamlesh 8 year ago

હા હા હા ...હું તો પહેલાં જ સમજી ગયો હતો વ્હાલા...આ તો બાકીના ને જરા વિચારતા રાખીયે ને એટલે ડિયર...બાકી આપણી ચર્ચા તો એ રાત્રે જ પૂરી ના થઇ ગઇ ????

Abhi 8 year ago

આશા કરું કે હવે તમે બધું જ સમજી ગ્યા હશો.. :)

Abhi 8 year ago

હજી તમે મારો ભાવાર્થ નથી સમજ્યા @મોટાભાઈ.. શતરંજ તો બે જ જણા રમે છે.. પણ મારે જીતવું નથી મેચ ડ્રો કરવી છે.. જેથી સામે વાલો કોઈ બીજી નિર્દોષ વ્યક્તીની લાગણી ઓ સાથે નો રમે..

Kamlesh 8 year ago

હણાય એ કદીયે નિર્દોષ ના હોઇ શકે વ્હાલા...હનન હંમેશા દોષતનું જ થાય..

Abhi 8 year ago

સામે વાલા ને અફસોસ કરાવવાં શતરંજ તો રમવી જ પડે @મોટાભાઈ નહીં તો બિજા ઘણાં નિર્દોશ લોકો હણાય જાય

Abhi 8 year ago

sixerrrr sixerrrr @Motabhaiiii

હરિ... 8 year ago

aaaahh..hahaha..cutie pie..

Tiya 8 year ago

tq harita @bhai ni chokri che natakbaj hahah

હરિ... 8 year ago

ha..@tiya.. cute dp..

Tiya 8 year ago

avu j karvu padse hahah @ harita ludo ma pan 16 kukri ave

Kamlesh 8 year ago

રમે એને રમવા દેવાનું...ઇશ્વરથી મોટો બાઝિગર કોઇ કોઈ નથી...આપણે એની તરફ રહેવાનું...અભિ...એની મેળે જ જીતી જાશું....

હરિ... 8 year ago

16 kukdi o aave ema ene chopat kevay...?

Abhi 8 year ago

ગુગલ ને પુછ વાંદરી2

Abhi 8 year ago

હાહાહાહાહા પણ બિજા રમી જાય એનું શું @મોટાભાઈ

Tiya 8 year ago

a chopat kevi ave ane satranj pan ...

Kamlesh 8 year ago

પણ મિત્રો વિરુદ્ધ ચાલ ચાલતા ના આવડે એનું શું...???

Abhi 8 year ago

** વધારે

Abhi 8 year ago

હાહાહાહાહા અેના કરતા શતરંજ મા શધારે મોજ પડે @મોટાભાઈ.. ^o^

Kamlesh 8 year ago

આવ ચોપાટ રમીયે....

Abhi 8 year ago

હાહાહાહાહા કોડી રમતા હતા એ જ બવ છે.. ^o^

Ketan 8 year ago

ના અમે નાના હતા ત્યારે 9 કોડી રમતા પણ આવી નથી આવડતી

હરિ... 8 year ago

tamne khabar ketan...?

હરિ... 8 year ago

sache..me e rami ne j moti thai..hahaha

Ketan 8 year ago

ઓહઃહ સારી રમત છે..

Tiya 8 year ago

hahah harita mane aje khabar padi avi pan ramat che hahah

હરિ... 8 year ago

અમદાવાદ nai ramta...e j

હરિ... 8 year ago

કાચ ને કોડી.. 4 કાચ 4 કોડી..

Tiya 8 year ago

tq ho vandraa pan a vakan che ke tohrif ??? @ sikhvadje mane nai avdti harita

ધબકાર... 8 year ago

વાહ...હા હા હા...

Ketan 8 year ago

ભટ્ટજી આ કચકોડી એટલે..

Abhi 8 year ago

હાહાહાહાહા રમો તમ તમારે @હરીતા ^o^

હરિ... 8 year ago

@tiya..kai nai aapde..kach kodi ramishu..

Abhi 8 year ago

હાહાહાહાહા તુંતો છો જ ડાહ્યી ડમરી.. :)-

Tiya 8 year ago

ohoo pan ramat ramta j nathi avdtu

Ketan 8 year ago

હાહાહા...

Abhi 8 year ago

આભાર @કેટનજી હાહાહાહાહા ^o^

Ketan 8 year ago

વવાહહ અભી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now