The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હે ભગવાન... મારા mb મિત્રો ને ખાધેપીધે એટલા સુખી કરજો કે બસ ખાધા જ રાખે ખાધા જ રાખે.... ખાયખદોડી ને જાડ્યા પાડ્યા થઇ જાય.....બસ આજ મારી પ્રાથના છે.....
nice dp hinu didi ....
હા હા હા હા ....સાવ આવું ...
મારે આ પ્રેયર ની ખાસ જરૂર છે જરા ગુજરાતી આવે એવું કરજો.
ha hu to blessed j chu...lol
ઓહઃહ તો તમને તો ભગવાને પેલે થિ જ વરદાન આપી દીધું લાગે...હાહાહા
hu to jadi j chu...lol
શેફાલી જી મેહનત ના ફાવે તો તમે જાડ્યા થઇ જ જાસો...
કાલે એવી પ્રાર્થના કરીશ કે ભગવાન તમને રોજ એવું કામ આપે દોડવાનું કે ખાધેલું બધું પચી જાય...હાહાહા
hu chalvani pan alsu chu taya dodvani kaya vat j avi hahah
mehnat nu kaam to mne fave j nai...lol
સાથે સાથે રોજ બે કલાક દોડવાનું..હાહાહા
halthy lai a to pan ketli badhi bimari thai che motapa ne lidhe ..
he he he @ Ketan ji...e to hu avoid j karu
હેલ્ધી ખોરાક લેવાનો એટલે પ્રોબ્લેમ નાથાય...
e j to...Tiya
ha right didi pachi bimari pan ghar kari jai toba toba avu thodu thava devay
ha pan pachi દરવાજા માંથી અંદર પણ ઘૂસવા જોઈએ ને...
હા તિયાજી...sefaliji... હવે તો જાડા થવુજ પડે....હાહાહા
ના...રહેમ કરો થોડી પ્રભુ
hahah atle tamare jadya padya karva j che am ne hahah
કોઈ બાકાત ના થાય ભગવાને તથાસ્તુઃ કઈ દીધું છે..હાહાહા
mane pan bakat rakhjo nahitar pachi diting karvu pade hahah
mane pn ho ...
ha ha ha @Ketan ji...pan mne aama thi bakat rakho
નારેના તિયાજી કાઈ બીમારી ન આવે.....ખાધું પીધું ખમ્ભે આવે
hahah ketan bhai pachi bov khavi to bimari ghar kari jai ..
ભાવેશ ભાઈ એકદમ સાચા મન થી કરી છે પ્રાથના...
preathna manthi kari chhne to k સ્વીકારશે, mare pan jarur chhe ketanbhai
રવીના જી તમારા માટે ડબલ પ્રાથના...હાહાહા
darvaja todva pade ne hahaha
લ્યો બોલો...પીયૂશા જી આશીર્વાદ છે ....સારું સારું ખવાનું મળે તો એમાસુ વાંધો...હાહાહા
હાહા...મને જરૂર છે.. આભાર..
આ ashirvad નય શ્રાપ કે વાઈ હો ..
હાહાહા...જોજો દરવાજા મોટા ના કરવા પડે...કોમળ
હમના તો ગણપતિ બાપ્પા ની દયા થી રોજ લાડવા ખાવા મળે છે.@ketan haha....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser