માધવની વ્હાલી મીરાં બનવાનું મારું સામર્થ્ય તો મારાં માં ક્યાંથી?.. પણ..પ્રિય વાચકો થી મળેલાં 'મીસ મીરાં'....નાં ઉપનામ નેં સાર્થક કરવાનું પ્રોત્સાહન મનેં માધવ પછી આપ સૌ તરફ થી મળતું રહે.. અનેં સૌનેં માધવ નાં જીવન થી વધારે નેં વધારે અવગત કરાવી.. સર્વકાંઈ માધવમય કરી શકું.. બસ.. એજ પ્રયત્નશીલ પ્રેરણાં સાથે રહેતી હું સદા.. મીસ મીરાં..
માધવ ની મહેંક