નિષ્ટિ. એક શ્લેષ સભર પ્રેમકથા, Amol prakashan દ્વારા પ્રકાશિત થયા પછી આ બુક ઘણા મહાનુભાવોના હાથોમાં ગઈ... કોઈની પાસે કુરિયર દ્વારા, તો કોઈની પાસે રૂબરૂ મુલાકાતમાં... આવી જ પ્રક્રિયાના ભાગ રૂપે નિષ્ટિ આજે ગુજરાતી ફિલ્મ જગતના સુપર સ્ટાર મલ્હાર ઠાકર ના હાથમાં પહોંચી... મલ્હાર ઠાકર, a boy next door... કારકિર્દીમાં મળેલ સફળતાને જાળવી રાખવા માટે જરૂરી મૂળમંત્ર 'ભોંયભેગા રહેવું' aka 'keeping down to earth' બરાબર પચાવી જાણ્યો છે... અને આ મંત્ર આજીવન જાળવી રાખશે એની ખાતરી છે...
ઘરે પહોંચ્યા તો zinnie એ શાનદાર સ્વાગત કર્યું. રજનીકાંતભાઈ અને વર્ષાબેન, બંનેએ ઉમળકાભેર આવકાર આપ્યો.... અને મલ્હારભાઈએ જે સાલસતાથી સમય ફાળવ્યો... thanks for everything.....