'પાણી આપને પાય,ભલુ ભોજન તો દીજે;
આવી નમાવે શીશ, દંડવત કોડે કીજે.
આપણ ઘાસેે દામ,કામ મહોરોનુ કરીએ;
આપ ઉગારેે પ્રાણ,તે તણા દુ:ખમા મરીએ.
ગુણ કેડે તો ગુણ દસ ગણો, મન, વાચા, કર્મ કરી;
અવગુણ કેેડે જે ગુણ કરે, તે જગમા જીત્યો સહી.'
- આ ગાધીજી નો જીવન મંત્ર રૂૂપી ચમ્તકારીક છપ્પો છે.
જે અપકારનો બદલો અપકાર નહી પણ ઉપકાર જ છે.