ગોકુળ નાં ગોવાળિયા નેં નંદલાલ હોવાં છતાં ગોપગોવાળ બનવામાં જ આનંદ આવતો.. જશોદાનો લાલો શ્યામસુંદર બનતો.. પણ.. ગોવાળિયા ની વચ્ચે એ કાળી કામળી થી એનાં શણગાર નેં ઢાંકતો.. દેખાડાં માં એને બિલકુલ રસ નથી.. અનેં મોટાઈ માં એ કદી માનતો નથી..તો આપણેં તો એનાં બનાવાયેલ માટી નાં રમકડાં છે....સાહેબ ખરેખર વિચારજો.... મીસ મીરાં....