મારો તો સ્વભાવ જ છે…
દૂધમાં સાકરની જેમ ભળી જવાનો…
પણ તમને જ ગળ્યું ના ભાવે એમાં મારો શું વાંક ?
અમારા દરેક કામમાં પ્રેમ જ હશે વા’લા,
ભલે પછી ઇ તહેવાર હોય કે વહેવાર…

Gujarati Quotes by Hardy Gajjar : 111030122
Hardy Gajjar 8 year ago

e vaat sachi badha ne hajam na thay...

Pravina 8 year ago

sweet badha ne hajam na thay...hahaha

Hardy Gajjar 8 year ago

Tehvar ne Vyavhar ma dayabitis na nade sir....

Umakant 8 year ago

હાર્ડી , સામા માણસને ડાયાબિટીસ હોય તો ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now