Hindi Quote in Whatsapp-Status by Simran Jatin Patel

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Hindi daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચલ ને...
ચલ ને...

જો તું હવે લોકો સામે બોલી ને થાકી ગયો છો તો...
કેમ ના અધરોને તારા મારા અધરે રાખી દે...

જો તું હવે લોકો સામે તૂટી જ રહ્યો છે તો...
કેમ ના મારા જ આલિંગનમાં આવીને તૂટ...

જો તારાજ લોકો હવે તને સાથ આપતા નથી તો...
કેમ ના તું માત્ર ને માત્ર મારો સાથી બને રહે...


જો લોકો એ જ શરમ કેમ તોડવી એ દેખાડ્યું તો...
કેમ ના તું પણ આવી જા શરમ તોડી મારી પાસે...

જો લોકો તને પછી મોં છુપાવી ને જીવવાનું કહે તો...
કેમ ના તું મારા મુખે થીજ એ છુપાવતો...

જો લોકો પૂછે જ છે કે તું કોણ ને કેવો...
પણ તારે મને કેહવા ની જરૂર નહીં...
બસ જેવા છીએ એવાજ...
ગુણો સાથે ખામીઓ થી ભરેલા...
એકબીજામાં જ સમાવા સર્જાયેલાં...
બે હૈયાં...
ચલ ને...
#સાંઈ સુમિરન...



Hindi Whatsapp-Status by Simran Jatin Patel : 111030110
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now