Gujarati Quote in Whatsapp-Status by Harshad Patel Pij

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મૃર્ત્યુંથી મને ડર નથી લાગતો આવુ કહેનારા ખરેખર ડરપોક જ હોયછે કારણકે જેને મૃત્યુ નજીકથી જોયુ હોય તેને પુછો કે મૃત્યુ એ શી ચીજછે કે જયારે બે વ્હીકલસ સામસામે જયારે અથડાયછે ત્યારે ખરો જીવન મરણનો ખેલ સર્જાયછે તેમાં ઘણા જીવેછે તો ઘણા મરણ પામેછે પરંતુ જે તરત મરી જાયછે તેની આ વાત નથી પણ સખત રીતે ઘાયલ થાયછે ને મરણ પામવાની અણી ઉપર હોયછે બચવાની કોઇ જ શકયતા નથી હોતી ને તેમનુ અડધુ શરીર લગભગ ચીરાયેલુ હોયછે તેને જ મરણનો ખરો ભય હોયછે ને તેજ તેનો ડર જાણી શકેછે કે જયારે તેની નેવુ ટકાની જીદગી બચવાની શકયતા ઓછી હોયછે ને માત્ર દશ ટકા જ તેના બચવાના ચાન્સીસ હોયછે તેને તે હાલતમાં પુછો કે કેમ છે તમારી તબિયત!
હાડકાં વગરની જીભ તો ઘણુ બધુ બોલતી હોયછે પણ રિબાતી વ્યક્તિ જ સાચો મરણનો ડર જાણી શકેછે.

Gujarati Whatsapp-Status by Harshad Patel Pij : 111030104
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now