પરિવાર કોણે કહેવાય!
જે પરિવાર તમને આનંદ સંતોષ ને એક સ્વર્ગ જેવી લાગણીઓ અનુભવ કરાવે તેને પરિવાર કહેવાય ને જયારે તે પરિવારમાં આકસ્મિક રીતે કોઇ એક સભ્ય ઘરમાંથી કાયમ માટે ઓછુ થઈ જાય ત્યારે તે પરિવાર ઉપર કેવી ચિંતાઓના વાદળો આવી પડેછે ને તે મુશ્કેલીમાંથી તેઓ કેવી રીતે બહાર આવેછે તે એ જ પરિવાર સારી રીતે જાણી શકેછે ને સમજી શકેછે...
ખરેખર સંયુક્ત પરિવાર એજ સુખી પરિવાર તો તમારા સંયુક્ત પરિવારને કયારેય વિખેરવા ના દેશો...સુખે દુ:ખે સૈ સાથે જીવે તે જ સાચી જીંદગીની મિઠાશછે.