Gujarati Quote in Quotes by Nikunj rabadiya

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક વ્યક્તિ નાં જીવન મા એક પાત્ર એવું હોય છે, જે કોય પણ પરિસ્થિતિ હોય, ક્યારેય તમારો સાથ ન છોડે, કે ન તમારો વિશ્વાસ. મારા માનવા પ્રમાણે તો એ ભગવાન છે પણ પેલે થિ એક બીજુ નામ પણ અપાયું છે, બાપ. બધાં એ માં વિશે ઘણુ લખ્યું અને બાપ વિશે ઓછું. બાપ દિકરી નો એ અલગ હોય છે અને દિકરા નો પણ, પરંતુ એક સામ્યતા હોય છે એ વિશ્વાસ. દિકરી હોય કે દિકરો ક્યારેય એ વિશ્વાસ ન તૂટવા દેવો. કેમકે માં તો તેનાં હાથે જમાડી ને ય પોતાનો પ્રેમ દેખાડી શકે છે, પણ બાપ ની રીતો જ અલગ છે. એ પ્રેમ તો કરે છે પણ તેને દેખાડી નથી શકતા કે માંગતા ન હોય. છતા મહત્વ નો તો પ્રેમ જ છે ને. 
સમય આવ્યે બાપ એ માં નું પાત્ર ભજવી જાય છે
પણ માં ને બાપ નું પાત્ર ભજવતા કદાચ જન્મારો ચાલ્યો  જાય..

Gujarati Quotes by Nikunj rabadiya : 111030059
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now