Gujarati Quote in Quotes by Deeps Gadhvi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બધુ વાંચી ને જે પરિક્ષા માં જાય છે ને સાહેબ એણે એક જ અફસોસ રહિ જતો હોય છે કે કાસ મે હજુ અલગ કર્યુ હોત તો...
જીંદગી ની પરિક્ષા પણ આવી જ છે સાહેબ તમે ધાર્યુ નો હોય ને એજ થાય છે અને એમાથી બહાર નીકળે ને ઇ જ સાચો જીંદગી ને પારખનારો કેવાય સાહેબ....
જોઇલો સાહેબ આવુ તમારી સાથે માત્ર ભણતર માંજ નહિ પણ જીવતર ના ઘણતર માં પણ બનતુ રહેશે...
અને જો આવુ નો બનતુ હોય ને તો હુ લખવાનુ બંધ કરી દઉં સાહેબ...
પણ અફસોસ તો એ વાત નો થાય છે માણસ ભણતર ની સાથે જીવન ને ગણતર માં નથી રાખતો અને જે વ્યક્તિ આ બંને ને સાથે રાખીને ચાલે છે ને ઇ કાંતો દેશ નો વૈજ્ઞાનીક થાય છે અને કાંઇક તો આ દેન ને ઘડનારો થાય છે સાહેબ....
આ ચારણ ના શબ્દો છે જીલાઇ જાય તો જીંદગી ને અભીપ્રાઇ આપી જાય નહિ તો અભીશાપ બની જાય...

Gujarati Quotes by Deeps Gadhvi : 111029772
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now