સાહેબ ભણતર શુ ચીંજ છે એ અમ જેવાને પુછજો કારણ કે અમે અભણ દરિયા ના ઇ કિનારા છીએ જે ના તો મડે અને ના તો એ કિનારા ની હદ પાર કરે...
પણ આ ધાટા અક્ષર માં એટલુ જરુર સમજાવીશ કે દેશ ને ઉપયોગી થાય એવુ ભણજો અને વિદેશ માં તમારુ ભણતર ને વેંચશો નહિ નહિંતર આ દેશ ની ધરતી નુ રુણ ચુકવામાં તમે ભાગીરથ નહિ થાવ...
અમે નથી ભણ્યા છતા દેશ માંટે બધુ નીછાવર કરતા ફરીએ છીએ કેમ કે અમને ક્રાંતીકારી ઓએ ગણતર આપ્યુ છુ એટલે અમે એક એક પળ દેશ ના હિત માટે આપીએ છીએ...
હે ક્રાંતીકારી કે વતન-એ-આઝાદ અબ જતન કિ બારી હમારી હે ઉંમ્મીદ કો મે નહિ માનતા ક્યુંકિ ઉંમ્મીદ હમસે કાયમ હે...
ઇન્ક્લાબ જીંદાબાદ....