The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
**CONFESSION** હું દુનિયાનો સૌથી અવ્વલ નંબરનો સ્વાર્થી માણસ છું.. :) પણ બીજા લોકો થી થોડો અલગ છું.. :) મે મારા સ્વાર્થ ની પુુુર્તી માટે લોકોને ક્યારેય પણ દુુઃખી નથી કર્યા.. અને આગળ જતાં પણ એ વાત નું ધ્યાન રાખીશ.. :) અે વચન રહ્યું મારું.. :)
વાહ અભિ....@ એકબાર બેબી સેલ્ફિશ હોકે ....અપને લીયે જીયો ના......
hu to dupdhpak ma aavu na khabar hoy @ ha ha ha
hahahahah hina didi aa bdha aam nam j mookta hta hahahahha ala bov kri.....
ben navo chu em thodu tarat aavdi jay @ ha ha ha
આ કોઈ સ્પર્ધા છે સખી?
આ mb પર રોજ કોઈ સ્પર્ધા કે ચેલેન્જ હોય ક્યારેક વંચાય આખી જિંદગી બીજાને વચાવવામાં ન કાઢી નખાય ભાઈ...mb ના સ્ટોરી સેકશન મા જોતા જાઓ
vahh abhla bhutda badha thode ghane anshe svarthi hoy j che ne @ pani ma rahe aene fish kehvay ane dharti par rahe aene selfish kahevay
હળવા થવા ના પ્રયત્નો...જસભાઇ... તમારે આવું નથી ને બસ સવાલો પૂછવા છે...ના ચાલે...
ela koi kaho to khara aa su chalu kryu
hmna km badha pot pota na confession muke che @ aa navo trend chalu thayo @ ha ha ha
good abhi
ના દોસ્ત કઈ ખોટું નથી લાગ્યું
તમારા સૌ નો ખુબખુબ આભાર.. :)
થેંકયું @દીદુ.. મારા પર આટલો વિશ્વાશ રાખો છો તે માટે.. :)
તારાથી શક્ય થાય તો નવી શરૂવાત કરી દે દોસ્ત @નિખિલ.. :) અને હાં મારી વાત નુ કય પણ ખોટુ લાગ્યું હોય તો મિચ્છામી દુકડમ.. :)
@નિખિલ ઘણીવાર શબ્દો એકબીજાને દૂર કરે છે પરંતુ મૌનમાં એટલી જ તાકાત છે કે એ તમને સમીપ લાવવાનો પ્રયત્ન કરે. બવજ ડીપ્લી છે વીચારજે.. :)
ઘણીવાર સામેવાળાને અફસોસ કરાવવા માટે મૌન રાખવું પણ ખૂબ જ જરૂરી છે..
દોસ્ત @નિખિલ ખાલી એક જ વાત કરીશ કે તમે એેટલા સારા બનીને રહો કે સામેવાળો પણ એક વખત વિચાર કરે કે હું જે કરી રહ્યો છું એ કંઈ ખોટું છે..
અભી તું તારી જાતને જેવો માન તે પણ અમારા માટે તો તું બેસ્ટ જ છે ભઇલું...
અભી મારી સાથે પણ આવું જ થયું મેં એ વ્યક્તિ ની હંમેશા મદદ કરી છે એને જેમ કહ્યું એમ કર્યું છે તો પણ એ વ્યક્તિ એ મારી સાથે આવું કર્યું એટલે દોસ્ત આવુજ થાઈ છે કામ હોય ત્યાં સુધીજ આપડે સારા બાકી આપડે ખરાબ
thoda shelfish to hovu j joi ae.. nhi to duniya bajavi jai aapn ne.. tu right j chhe abhi.. change na lavto tara ma.. keep it up bro.. baki sb moh maya hai
yes I'm selfish....મેં મારું વિચાર્યું એટલે હું સેલ્ફીશ....અરે અભલા બધા સ્વાર્થી જ હોઈ...ખાલી દેખાવ સારા નો કરે...જે ભોળા હોઈ એની selfishness બતાય જાય...અને બીજા ના મીંઢડા વેળા ....
વાહ અભી સરસ...સ્વાર્થી અને સ્વકેન્દ્રી વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે...સ્વાર્થી તો બધા હોય જ થોડા...ખતરો તો સ્વકેન્દ્રી લોકો થી હોય
ha di mare pan avu j che @hu to sawarthi thai j nathi saki bija nu pela vicharva jav
વાહહ અભી..
કેમકે સામેવાળા ના મનમાં શુ ચાલે એ કળવું બહુ મુશ્કેલ હોય છે....
હા ટિયા સાચી વાત.... હું તો જ્યારે પણ સ્વાર્થી બનવા જઉં.... કોઈ દુઃખી થશે તો એ વિચારે અડધે થીજ પછી વળી જાઉં છું....
are wah sawarthi to badha hoi pan dukh na thayu te j most important che
ભુલમાં લખાય ગ્યું સોરી @દાદી :)- ઓકે બાય પછી મલીશ ચા પી લેજો @દાદી સાથે @દિદુ ને પણ પીવડાવી દેજો હજી કશું બોલ્યા નથિ હાહાહાહાહા :)
હાહા... મને કેમ thank u?
@દાદી થેંંક્યુ
આતો મેં મારા વિચારો વ્યક્ત કર્યા.. સ્વાર્થિ હોવું ખોટુ નથિ પણ થોડુ ધ્યાન રાખવું જોઈઅે સહુંઅે.. મારુ અેવું માનવું છે.. :) @ગાંડો છું અેટલે આવાજ સેક્ચર્લી જેવાં જ વિચારો આવે. ^o^ ^o^
જો બાબલા... બીજા જેવું ક્યારેય ના બનાય... એ આપણી જાત નું અપમાન થાય...
હાહા... બાબલા...લાગણી ઓ ના જ રે તો સૌથી સારું... પથ્થર બની ને જીવવાની મજા જ કઈ ઓર છે... ને આપણે કેમ બીજા ને એટલું મહત્વ આપીએ જ છીએ કે એ આપણે સુખી કે દુઃખી કરી જાય?
પછી અેક શરુવાત થાય છે કે લોકો સ્વાર્થી જ છે તો હું પણ કેમ સ્વાર્થી નો બનું?? અને પછી જે સ્પર્ધા ચાલે છે જે ક્યારેય સમાપ્ત નથિ થતી.. અને બધાં જ અેક મેક ને દુઃખી કર્યા જ જાય કર્યા જ જાય.. :'(
@દાદી ક્યારેક લોકો અે હદે સ્વાર્થી થય બેસે છે કે સામા વ્યક્તી નો વિચાર સુધ્ધા કરતાં નથી.. અેને દુઃખી કર્યા જ રાખે અને જે વ્યક્તી સાથે આવું થાય છે એ વ્યક્તિની લાગણઓ નાશવંત થય જાય છે..
સ્વાર્થી હોવા માં ખોટું શું છે? એમાય કોઈ દુઃખી નથી થયા તો બસ એજ જોઈએ..બીજું શું હોય?
બધાં સ્વાર્થી હોય જ છે...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ..
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser