કૃષ્ણ ની છેતરપીંડી સૌનાં નસીબ માં ક્યાંથી?....એ જો..છેતરાવા માં માનતા હોત તો અર્જુન સખા ના હોત.. ગોપીજનવલ્લભ નાં હોત.. આ બધાંને એમણેં છેતર્યા.. છેતરપીંડી અે જગત માં ક્યારેય આટલી ઉંચાઈ પ્રાપ્ત કરી હશે ખરી?...... કેમકે આ બધાંને કૃષ્ણે છેતર્યા નો અલૌકિક આનંદ હતો.. મીસ મીરાં....