Gujarati Quote in Whatsapp-Status by Jeetendra Mistry

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# Mera Krishna
મારા કૃષ્ણ “મેનેજમેન્ટ ગુરુ” હતા, જેમની પાસે દરેક સમસ્યાના ઉકેલ હતા. ભગવત-ગીતા દ્વારા બે મુખ્ય બાબતો તેમણે જણાવી. એક “દરેક વ્યક્તિએ પોતાનું યુદ્ધ પોતે જ લડવાનું હોય છે” અને બીજું “કર્મ પર પોતાનો અધિકાર છે પરંતુ તેના ફળ પર નહિ”.
કૃષ્ણ Chairman-cum-Managing-Director” પણ હતા જેમને પોતાના Visions અને Missions નું પૂર્ણ જ્ઞાન હતું.
કૃષ્ણ એક CEO પણ હતા, જે પરિસ્થિતીનો તાગ પામી એના ઉકેલ તરફ અને એના જે પરિણામ ની આશા હોય તે દિશા માં આગળ વધતા. તેમનું Time અને Men management perfect હતું.
ખરેખર મારા કૃષ્ણ ભગવાન નહોતા પરંતુ એક જીવંત, પ્રેમાળ અને સંપૂર્ણ પુરુષ હતા.

Gujarati Whatsapp-Status by Jeetendra Mistry : 111028790
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now