ક્રિષ્ના ગોકુલ છોડિ ને ગયા ત્યાં એવુ લાગતુ હતુ કે જાણે શરીર માથી પ્રાણ જતો હોય,
ક્રિષ્ના એ ગોકુળ ને એવુ રચી દિધુ હતુ જાણે ગોકુળ એક ઇન્દ્ર નુ સ્વર્ગ કરતા પણ વિષેશ હોય,
ક્રિષ્ના એ ગોકુળ વાસી ઓને જેટલા સતાવ્યા હતા એનાથી વધારે ગોકુળ વાસી કાના ના પ્રેમ ઓળઘોળ થય ગયા હતા,
ક્રિષ્ના એ ગોકુળ ને જાણે એમ રંગ્યુ હતુ જેમ વીશ્ર્વકર્મા મહારાજે આ દુનીયા ની પ્રક્રુતી રચી હોય એમ ગોકુળ ને રચી દિધુ હતુ,
ક્રિષ્ના ની બાળલીલા લખવા માં મારી ઉંમર ઓછી પડે અને મારે બીજો જન્મ લેવો પડે બાળલીલા લખવા માટે તોય ઓછુ પડે સાહેબ એવો મારો ક્રિષ્ના છે...
“રાધે ક્રિષ્ના નુ રટણ એજ મોક્ષ”