આવીશ
જીવનમાં જીદગી બનીને આવીશ,
દિલમાં તમારી ધડકકન બની ને આવીશ,
ભુલવા ની મને ના કરશો ભુુુલ,
ભલોની પળોમાં પણ હુ યાદ બનીને આવીશ,
એ નયનમાં ન રાખશો નફરત,
નયનમાં પણ હું તસવીર બનીને આવીશ,
ભલે રહો દુર તમે મારી આંખો થી,
મિલન માટે હું સ્વપ્ન બનીને હુું આવીશ,
જયારે હું આ દુનિયા છોડી જઈશ,
ત્યારે હું તારા દિલમાંં રૂદન બની ને આવીશ.