Gujarati Quote in Jokes by Chirag Darji

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પત્ની સેલ્ફી લે અને પછી ડેલીટ કરે અને કેમેરા નો કાચ સાફ કરે,

આમ અડધો કલાક ચાલ્યું, 

પતિ થી ના રહેવાયું અને બોલાઈ ગયું કે એકવાર મોઢું સાફ કરી ને ટ્રાય કર????,  

પતિ કઈ હોસ્પિટલ માં છે કોઈ ને ખબર નથી હજી....

????????????????????????????

Gujarati Jokes by Chirag Darji : 111028458
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now