કૃષ્ણ ને સો શબ્દો માં કેમ સમાવુ,
ગ્રંથ પણ ટુુંકો પડેે છે.
અસિતગિરિસમં સ્યાત્કજ્જલં સિન્ધુપાત્રે
સુરતરુવરશાખા લેખિની પત્રમુર્વિમ્.
લિખતિ યદિ ગૃહિત્વા શારદા સર્વકાલં
તદ્યપિ તવ ગુણાાનામીશ પારં ન યાતિ .
એકં શાસ્ત્રં દેવકીપુત્રમ્ નિહિતં .
એક દેવ દેેેવકિપુત્ર એવ.