મોર્ડન જમાના માં વાત કડવી લાગતી હોય છે...
પણ સત્ય ને છુપાવી ને માણસાય ને બેવકૂફ બનાવી શકાય છે ભગવાન ને નહિ...
ખોટા ગવાહો અદાલત માં રાખી શકો સાહેબ પણ સત્ય ને એમ છુપાવી ના શકો...
અદાલત તો કાનુની દાવ પેચ થી જીતી શકો પણ ભગવાન ની અદાલત માં દાવ પેચ કામ નહિ આવે ભલે ગમે એવડિ વકાલત ધરાવતા હોય...
ખોટુ કરી ને ધન દોલત તો કમાય શકો પણ એ પુણ્ય માં ભેડવાથી સાચુ નથી થાતુ સાહેબ...
મોર્ડન જમાના માં આસાન છે ખોટુ કર્મ કરવુ પણ સાચા ની જીત ને તમે ક્યાં સુધી છુપાવી શક્શો...