અફસોસ એ વાત નો થાય છે કે આવુ કેમ થાય છે ફક્ત આ જ દેશ માં,
દિકરી ને રજડતી મુકિ દે છે...
અફસોસ એ વાત નો થાય છે કે આવુ કેમ થાય છે ફક્ત આ જ દેશ માં,
દિકરી છે કે દિકરો નુ પરિક્ષણ ...
અફસોસ એ વાત નો થાય છે કે આવુ કેમ થાય છે ફક્ત આ જ દેશ માં,
દિકરી ને ગર્ભ માં જ હત્યા...
અફસોસ એ વાત નો થાય છે કે આવુ કેમ થાય છે ફક્ત આ જ દેશ માં,
દિકરી વાળા પાસે થી દહેજ માંગવુ...
અરે ચારણ આ દિકરી તો એવુ ઉજળુ પાત્ર છે કે એક ઘરે થી બીજે ઘરે પણ એટલુ સુખ આપે છે જેટલુ એ પોતાના ઘરે આપતી...
તોય ખબર નહિ ચારણ અફસોસ થાય છે કે દિકરી ને સાપ નો ભારો માનવા માં આવે છે...
દિકરી તો માઁ છે,બહેન છે,દાદી છે,નાની છે,વહુ છે...
અને વંશ ની સક્તિ છે...
તોય આપણા દેશ માં દિકરી ને અભીશાપ કેમ મનાઇ છે...
જાગો દેશ ની પેઢી જાગો અને દિકરી ને એટલુ જ માન આપો જેટલુ દિકરા ને આપો છો...
ભણાવો ગણાવો અને આ દેશ માટે ની એક નવી ઓડખાણ બનાવાનો મોક્કો આપો....
-deeps gadhavi