આજે સંસ્કૃત દિવસ...આપણા શાસ્ત્રોએ આજના દિવસ ને સંસ્કૃત દિવસ શા માટે કહ્યો હશે....કદાચ એટલે જ કે ભાઈ બહેન નો સંબંધ એ સંસ્કૃતિ ની મોટી ધરોહર છે. આપણી સંસ્કૃતિ મા બીજા કોઈ પરિવારના દિવસો નથી કારણ કે પરિવાર માટે કોઈ એક દિવસ ના હોય. તો પછી આ દિવસ કેમ ઉજવાયો. કારણ કે આ દિવસ જે ઉજવી જાણે તે જગતના સર્વ સંબંધો જાળવી જાણે. જગતના બધા જ સંબંધો નું સન્માન આજનો દિવસ શીખવે છે..
મારા બધા ભાઈઓ ને આજના દિવસની શુભકામના....