મળ્યો છે આ આનંદ આ ઉત્સવ નો
        ઉજવી લેજો
આવો રેશમ દોરે બાધેલ  તહેવાર
         મનાવી  લેેેજો
મીઠા મધુર સબંધની 
          ઉજવળી કરી લેજો
બસ એમજ એકબીજા ને
         સંભાળી લેેેજો.
આ પવિત્ર દિવસે ભાઈ- બહેન 
એક બીજા ને આશીર્વાદ આપતા રહેજો.

Gujarati Blog by Minal Gosalia Shah : 111027771
Umakant 8 year ago

મીનળ બહેન, આપના બધાજ કાવ્યો વાંચી ગયો.શબ્દે શબ્દેપ્રભુની ઝંખના દ્રવે છે.ઊર્મિ નહિ પણ હૃદયની સચ્ચાઈ પ્રગટ થાયછે. લખતા રહેશો.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now