The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ty @Dadiii :)
બહુ સાચું સાંભળ્યું છે...
hahahahaha
hahahaha mari Amdavadi @Bholi diduuuu haji hasu aave che Bholi sambhline hahahaha ^o^
happpyyyiieeee rakshabandhan kanjusbhai hahahahaha
Happy rakshabandhan @Komudiduuu
@Chutkii Happy Rkshabndhan hahahaha pn yar taro aa bhai Kanjoss che kai j nai lave tari mate :)- (~_^)
@Bhutdiii , @Komudiduu ty )-
ha sachi che..abhi bhai..pan kem...am dhukh ni vato kare..he aje rakshabandha..che.ho.no sad...happy rakshabandhan..mari..gift kaya bhailyu....he...
ri8
ekdam sachu abhla
ઓકે... અભી ને અભી નહીં.... પણ જેમ જેમ મને જાણતા જાવ.... એ પરથી નામ આપજો....
hmmm
હા દરેકે દરેક વ્યક્તિમાંએ આવડત હોય છે અને ખરા સમયે એનો ઉપયોગ કરે તો જ કામની ...નહિતર તલવાર મ્યાનમાં પડી રહે ને કોઇ રહેંસી જાય તો શું કામનું કહો....??
ha @Motabhaiii ty ty ty :)
એ ખરાબ સમયમાં તમારી એ નાની તકલીફોમાં તમે કોઇ એવા ખરાબ વ્યકિતની મદદ લઇ બેસો કે જે ભવિષ્યમાં તમને કોઇ મોટી વિકટ પરિસ્થિતિમાં મૂકી દે....એ આધાર પર કહી શકાય કે એવું જરુરી નથી કે કોઇ તમારા દુ:ખમાં તમારી પડખે ઉભા રહેનારને તમે ગમો જ છો....એની પાછળ એનો અંગત સ્વાર્થ પણ હોઇ શકે ...બસ આ બંન્ને પરિસ્થિતિઓમાં આપણે વ્યકિતનું ચયન કરવામાં ધ્યાન રાખવું અનિવાર્ય છે ...નહીતર શાંતિ,અશાંતિમાં અને તકલીફ, વિકટ તકલીફમાં પરિવર્તન થતાં વાર નહી લાગે...(આટલું બસને વ્હાલા ???) હા હા હા હા
pn @Motabhaii Darek vyaktii ma atli Aavdat to hoy j, k aa mans mane khare kher niswarth pne madad kre che k pachi faido leva em shu kvu tmru
hmmmm A vat pn sachi kahi @Motabhaiii
તમે કોઇ મુશ્કિલ પરિસ્થિતિમાં ફસાયા છો, અને એ વખતે કોઇ વ્યક્તિ તમને મદદરૂપ થઇ , તો એ વ્યક્તિને તમે ગમો જ છો એ કયા આધાર પર કહી શકાય ...આજના સમયમાં મિત્ર પહેલાં દુશ્મન પહોંચી જાય છે મદદ કરવા ...કઇ રીતે??? એ એવી રીતે કે તમારા ખરાબ સમયે એ તમારી મદદ કરીને પછી સારા સમયે તમારો ફાયદો ઉઠાવવા માગતો હોય છે...એટલે જ કહેવાય છે કે "સુખમાં છકી ના જવું અને દુ:ખમાં હારી ના જવું" ...અને "સાન લેવાય પણ એહસાન કદિયે ના લેવાય" મુશ્કિલ પરિસ્થિતિમાં મદદ પણ સમજી વિચારીને લેવી, કારણ કે ખરાબ સમયે ખરાબ જ થતું હોય છે ,શું ખબર
ohk @Motabhaiii :)
chalo byy all
તમારી ખુશીઓમાં તમને ન ગમતા પણ હાજર હોય છે જેને તમે ઊપલા મને આવકાર આપી પ્રસંગ શાંતીથી પૂર્ણ કરતા હોવ છો...હવે તમારી ત્યાં ખુશીનો કોઇ પ્રસંગ છે ત્યારે તમારે નાછુટકે તમને કોઇ એવા અણગમતાને આમંત્રણ આપવું પડે છે ,આ સભ્ય સમાજમાં તમારી વાતો ના થાય એટલે...તો એ ન્યાયે એવું કહી શકાય કે તમારી ખુશીઓમાં તમને ના ગમતા પણ હાજર હોય છે ...અને એને તમે કેઝ્યુઅલી ટ્રિટ કરીને વળાવી દેતા હોવ છો ....ખરું ને ??? હવે તમારા દુ:ખના દિવસોની વાત કરીયે તો....
ane plz badha only nirav j kaho aa " ji " lagadvani jaroor nathi. hahaha
ha ho niravji gam foi j chale atle a vandrooooo baki koi nu kam nathi
hahahaha pn hu smy laishh pachi padishh atyre ne atyre na pde mitro :)
जिसका काम उसी को साजे और करे तो.......... aetle aa name padvanu kam aa abhi nu j che aapne ema haju kacha padiye.
ha hu chu ane rahishhh j hahahahaha :)-
vandrii 2 chu ne tu to vandraaa no.1 che hahahahah
સિમી સિમ સેમી સોના સિમ્મુ સેનોરીટા.... આવા નેમ તો અલરેડી બધી એ આપેલા છે.... કોઈ અલગ આપો તો નવું ને સરસ લાગે.....
hahahaha pn tuto @Vandriii2 nathi???
nana Simi to panjabi thai jase @Motabhaii
thai e thai sorry bas vandraaa manas matra bhul ne patra
hahaha...
comnt j jaro @Motabhai :)
Simi કેવું રહેશે ??? હેં અભી...તને ગમે તો રાખી દે...@ અને કેટલા વિસ્તારપૂર્વક જાણવું છે એ કહે...તો પોસ્ટ કરું નહીતર ૧૦૦ શબ્દમાં કમેન્ટ કરું
tara thi badhu by mistek j tahi che @Vandriii2 hahahaha ^o^
simranji a vandraaa ne nisarni na hoi
સારું તો આજે જ ન્યુ નેમ રાખી દો... ddlj મુવી ને રિલેટેડ સિવાય ok....
Hmmm ohk haji to tamro bv parichy nathi pn New name Padiii daishhh hahahaha ^o^ em to SADU pn saru j che hahahaha ^o^
gam foi name padvama expert che jevu kesho tevu padse simaranji
e to by mistek ho vandarrraaaa
નોર્મલી બધા મને આ અને આ ફિલ્મ ને રિલેટેડ જ નેમ આપે છે તો મને હવે બોરિંગ લાગે છે.... સો.... કાંઈ ન્યુ નેમ સોચો ને....
hehehehehe Atyare to bahar chu surat aavu atle vat Ane ha mane ek var ma khabr pade che 2 var na lakhishh a @Vandrrii2
add ap mokli dav ane surat hoi khud j bandhi dav vandraaa hahahah
@Motabhai Vistar ma janavi shksho??
ek kam kar @Vandrii 2 rakhi pn mokli j de
તદ્દન ખોટી વાત વ્હાલા ...એ તો આપણા દ્રષ્ટિકોણ પર આધાર રાખે છે ...
avu kai jaroori nathi pan je dukh ma sathe hoi te j apda manvana vandraaa gm ane happy rakhi
happy rakshabandhan to u tooAbhi and all
Happy rakshabandhan @Shefudiii :) ha sachi vat kahi tme :)
gm Abhi @ dukh ma je sath aape ne emno sath kyare pan na choday
તું પ્રથમ છે જેને આવો સડુ રિપ્લે આપ્યો @DDLJ hahahahaha ^o^
be aavo responce kon aaoe sav boring? @DDLJ
સરસ...
@Diduuu km kai aaje bolta nathi???
hahahaha @Diduuuuu ^o^
O DDLJ @Simran aajthi taru pn new name (~_^) and ha mara nasib atla sara nathi yar hahahahaha @DDLJ ^o^ ^o^
ty @Filmy (~_^)
same to u bhaiyu...
@diduuu Happy rakshabandhan :)
u too નીરવ...
જો તમે આ ખુદના અનુભવથી લખ્યું છે તો.... આપ ખૂબ નસીબદાર છો.... ગુડ મોર્નિંગ....
Gm @dii.) and Happy Rakshabandhan
હા ભાઈ સાચી વાત
સુપ્રભાત બધાને...
ha @Ghela a pn che :)
જરુરી નથી @ ગાંડા...બધી સમયની ગોઠવેલી રમતો છે...હા હા હા...સુપ્રભાત મિત્રો...
hahahaha A vat pn che @Rohitbhaiii :)
સમય ક્યારે કોને કેવો બદલી નાખે કાંઈજ નક્કી નહી....માત્ર સામેના માણસની Priority નક્કી કરે કે એ તમારામાં ક્યારે ઉભો રહેશે કે નહીં.... બાકી તો માત્ર વાતો છે... સદા ખુશ રહો..સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser