Gujarati Quote in Quotes by Deeps Gadhvi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મીત્રો આ દેશ માંથી નશીલા પર્દાથ થી જે યુવાન પેઢી ને નષ્ટ કરતી જાય છે એ જોતા એવુ લાગે છે કે દેશ ને ક્યાંક ને ક્યાંક ભારે નુક્શાન થવાનૂ છે...
નશો કરવો હોય તો વીરતા નો કરો,નશો કરવો હોય તૉ મહેનત નો ને દેશ ને તરર્કિ નો કરો,નશો ક્રાંતીકારી ના બલીદાન નો કરો,નશો કરવો હોય એવા વીર મહાપુરુષો નો કરો જેમ કે મહારાણા પ્રતાપ,સીવાજી મહારાજ જેવા વીર ની આત્મ કથાના સાર નો કરો,સાહેબ નશો તમને પોતાથી તમારા પરિવાર થી તમારા કુટૂંબ થી ગામ થી અને છેલ્લે જ્યાં સુધી મોત ની ઘડિ ના આવે ત્યાં સુધી બરબાદ કરતો રહેશે...
અમીર માણસો ના સોખ મીજાજ ની હરોળ માં ગરીબ અને યુવાન ની યુવાની પણ ખરાબ થતી જાય છે...
સોખ રાખવો હોય તો દેશ ની ઉનંતી નો રાખો,સોખ દેશ ની આબરુ ને બચાવા નો રાખો પણ સાહેબ પૈસા ખરચી ને એવા પીણા ના પીએ કે કમાયેલી બધી ધન દોલત પણ આવા ફાલતુ પીણા માં વેડફાઇ જાય અને બીજા દેશ ના લોકો આપણા દેશ ની ટીકા કરવા માં ફાવી જાય...
એક ચારણ ના દિકરા તરીકે હુ આ માત્રુભારતી ના પવીત્ર આંગણા ના માધ્યમ થી એક નાની એવી ભીખ માંગુ છુ કે મારા દેશ ને બચાવામાં મારી સહાય કરો અને દેશ માટે દેશ ના ભવીષ્ય ને શોભે એવી પોસ્ટ કરો પ્લીઝ મીત્રો પ્લીઝ...

Gujarati Quotes by Deeps Gadhvi : 111027643
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now