Gujarati Quote in Quotes by Deeps Gadhvi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આમ આ દેશ ની આઝાદિ ને વેડફશો નહિ મારા વ્હાલા મીત્રો અને બચાવી રાખો આપણી સંક્રુતી ને આપણા સમ્માન ને,
એક વાર ભગત સીંઘ રાજગુરુ સુખદેવ અને ચંદ્રશેખર આઝાદ સાહેબ ને યાદ કરો...
સાહેબ જલીયા વાલા બાગ ને યાદ કરો એ કરોડો કુરબાનીઓ ને યાદ કરો સાહેબ...
સવારે ઉઠી ને ભગવાન ની સાથે સાથે આપણને આઝાદિ આપવા વાળા ક્રાંતીકારી ઓને પણ સતસત નમન કરીએ અને સુકરીઆ અદા કરીયે...

મારુ સ્વભીમાન મારો દેશ ભારત છે અને એનુ જતન મારી પેલી અને છેલ્લી ફરજ છે...
ચારણ......

Gujarati Quotes by Deeps Gadhvi : 111027621
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now