Gujarati Quote in Quotes by Deeps Gadhvi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

                         'આજ ની દુનીયા'

 માણસ મન માં વસેલા નુ સ્વાગત નથી કરતો પણ મગજ માં વસેલાનુ આદર સંમાન કરતો ફરે છે,
માણસ વૈર નો ભુખ્યો નથી રહિ શક્તો પણ તન મન નો ભુખ્યો ફર્યા કરશે,
માણસ સાચા ની તરફદારી છોડિ ને ખોટા નો સાથ નીભાવતો ફરે છે,
માણસ એક પરિવાર ને છોડિ ને કોમવાદ નુ સર્જન કરતો ફરે છે,
માણસ એક જુથ બનવા ને બદલે નોખ નોખા રહિને જુઠિ વાહ વાહ કરતો ફરે છે,
આજની દુનીયા ની માણસાઇ કરતા જાનવરો સારા કેમ એ જાત જાત નુ ભલે ખાતા હોય પણ એનુ રુણ કોઇ દિવસ ભુલતો નથી
ચારણ.....

Gujarati Quotes by Deeps Gadhvi : 111027480
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now