જયારે પરિસ્થિતિઓ એવી થઈ જાય કે સંબંધ તોડી નાખવો પડે અથવા આપણે તૂટી જવું પડે ત્યારે સંબંધ તોડી નાખજો,
કારણ કે સંબંધ તો બીજો મળી રહેશે,  પણ જીવવા ની ખુમારી લાવતા વર્ષો નીકળી જશે...

Gujarati Hiku by PRAJAPATI BHADRESH : 111027429
Minal Gosalia Shah 8 year ago

એકદમ સાચી વાત છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now