સપના ઓને પામવા જાઉ છું જયારે....
હકીકત આડે આવે છે ત્યારે....
હકીકત માં હોઉ છું જ્યારે....
સપના ઓ આડે આવી જાય છે ત્યારે....
આ બને વચ્ચે નો ભેદ સમજવા જાઉ છું જયારે.... 
આ જીવન હાથતાળી આપી ચાલ્યું જાય છે ત્યારે.....

Gujarati Shayri by Hetaljoshi : 111027400
Hetaljoshi 8 year ago

thanks.... to all like....

Minal Gosalia Shah 8 year ago

જીવન હાથતાળી ત્યાર જ આપે જયારે આપણે ભેદ સમજે.

Hetaljoshi 8 year ago

ખુબ ખુબ આભાર...રોહિત ભાઈ જય શ્રી કૃષ્ણ

ધબકાર... 8 year ago

ખુબ સરસ...જય શ્રી કૃષ્ણ...

Hetaljoshi 8 year ago

thanku...shefali

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now