Gujarati Quote in Quotes by HINA DASA

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તોડેલી બારીના કાચમાં મને મારું બચપણ સાંભરે,
'સહોદરો' ની યાદ માં લાગણીઓનું ઘોડાપુર પાંગરે,
ફરી એ ટપલીઓ ખાવી છે એમના હાથે,
મારી સાંત્વનોનું વહાણ એમના કિનારે જ લાંગરે....

તૂટેલા રમકડાં ને તૂટેલી રાખડીઓ પડી છે હજી આંગણે,
ઉડી ગયા પારેવા પણ એની ચહચહાટ હજી છે કાંગરે...

Gujarati Quotes by HINA DASA : 111027265
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now