Gujarati Quote in Whatsapp-Status by Dr. Chirag Parmar

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ સવારે પથારી માંથી ઉઠવાની જ ઈચ્છા થતી નહોતી પણ શું થાય સોમવાર જે હતો.
હોસ્પિટલ માં નોકરી કરવી એટલે સમજી લો કે તમે પણ ડૉક્ટર ની જેમ ચોવીસ કલાક હાજર જ.
માંડ માંડ ઉઠ્યો, મેટ્રો ના કારણે ફરી પાછી ટ્રાફિક ની સમસ્યા અને પાછી બાઈક ચલાવતા વેળા હેલ્મેટ પહેરવાનું, માથા પર વજન, ચારેબાજુ વાહનો નો અવાજ સાથે એમની ટી ટી ટ..નો અવાજ. સિગ્નલે ઉભું રહેવાનું વળી પાછું ફોનોની ઘંટડી વાગે ને પાછું વાયબ્રેટ પણ થઇ ચાલુ બીંકે ગલગલીયા થઇ. એમાં વળી કોઈ પાન ની પિચકારી મારે તે પણ ધ્યાન રાખું પડે અને હા પેલા રોયલ એન્ફિલ્ડ અને ધૂમ બાઈક વાળા અલગ જૂમ કરતીક ને એ એવી દોડાવે કે આપણે સ્ટૅચુ થઇ જવાનું બે ઘડી તો દિલ ના ધબકારા વધી જાય અને હા બોસ પેલા બહેનો જે નવા નવા શીખ્યા હોય અને રૂમ જૂમ કરતા આવતી જુવાન જોધ છોકરીઓ થી પણ ચેતવું પડે. ભાર સાથે ચાલુ થાય દિવસ અને ભાર સાથે પૂરો થઇ કેમ પૂછો છો અરે હોસ્પિટલ માં નોકરી એટલે...!!!! ચાલો મળીયે કાલે એન્જોય......લવ યોરસેલ્ફ
Cheeku.....

Gujarati Whatsapp-Status by Dr. Chirag Parmar : 111027163
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now