માનવતા જો ખરેખર હોત જગત માં તો પાપ ના થતા હોત આ જગત માં...
પ્રેમ કરતા બધા ને આવડે પણ નીભાવી જાણે ને એ જ સાચી મહાનતા ની નીશાની છે...
પ્રેમ કર્યે મહાન થવાતુ નથી પણ એ પ્રેમ ને નીષ્ઠા થી પરી પુર્ણ કરવાથી મહાન થવાઇ છે...
પ્રેમ કરવો હોય તો નાત જાત ભુલી ને સદભાવના થી પોતાના કે બીજા ના ધર્મ ને સાચા અર્થ થી પ્રેમ કરવો એને મહાનતા કેવાઇ છે...
બાકિ જેને ધર્મ બાંટવા માં રસ છે એ માણસ નહિ પણ મુર્ખ છે અને એની સાથે ચાલનારા પણ મહાનતા વિહોણા કેવાઇ છે ચારણ એનો ભરોશો કોઇ કાળે કરવો નહિ...
-deeps mahedu