*પ્રણયમાં પૈસાની  જેમ ખર્ચાઈ ગયો છું
ધુળથીએ વધારે  સાવ  પીંસાઈ ગયો છું,
છતાંય  આપી  ગયા  એ કેવી   બદનામી
અસ્તિત્વથીયે વધારે સાવ ચર્ચાઈ ગયોછુંં.

©અ.રે.

Gujarati Shayri by Ashq Reshammiya : 111026812

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now