એ કોઈ ને ભૂલી જ ન શકાય કે જેમના થકી આજે આપણ ને આ દિવસ મળ્યો...એમના ત્યાગ ને બલિદાન ને તો કોઈ નહિ ભૂલી શકે...આઝાદી નો અર્થ એજ સમજે જે ગુલામ રહી ચૂક્યા હોય.... આપણ ને આ આઝાદી અપાવનાર ને મારા કોટી કોટી વંદન...બસ હું હવે એ યાદ રાખીશ..કે મારા દેશ ની તકલીફો ગણવા થી હવે કઈ નહિ થાય... હવે આ તકલીફો ને દૂર કરવાની જવાબદારી લેવાનો સમય આવી ગયો છે... મને ગર્વ છે કે હું આ દેશ ની નાગરિક છું.. જય હિન્દ...