લાઈફ માં Motivation વધારે ટકી શકે નહીં પરંતુ વિચલિત પરિસ્થિતિમાં પણ નિયમિત રીતે શકિતનું સંચાર કરી શકીએ એ માટે Divine Power ની જરૂર પડતી હોય છે... અને એ શક્તિ આપણી અંદર જ છે.. આપણે માત્ર સારા કાર્યો માટે પ્રભુના બળે જીવીને નિમિત્ત બનવાની તૈયારી રાખવી જોઈએ...