#GREATINDIANPLEDGE
પ્રતીજ્ઞા લેવાથી જો ભલુ થતુ હોય તો તો દિવસો માં હજારો પ્રતીજ્ઞા લેતા ઇન્સાન જોયા છે,
પ્રતીજ્ઞા લેવાથી ખુન ખરાબા માં પુર્ણ વિરામ આવતો હોય તો એવા લાખો ને મે પાછા ગુનાહો કરતા જોયા છે,
પ્રતીજ્ઞા લેવાથી જો બેદરકારી દુર થતી હોય તો મે કરોડો ને પુલ નદિ લાળા અને રસ્તાઓ માં ધપલા કરતા જોયા છે,
અરે સાહેબ મારા ક્રાંન્તીકારીઓ લોહિ વહેવા થી આ દેશ આઝાદ થયો છે અને એ જ દેશ ને આજ રડતા સાહેબ મે જોયો છે,
અરે પ્રતીજ્ઞા લેવી હોય ભીષ્મ જેવી લો,પ્રતીજ્ઞા લેવી હોય કર્ણ જેવી લો,
માણસ ને પોતાનુ જ ભલુ કરવુ છે ભલે ગમે તેમ થાય અને આગળ પાછળ જોયા વગર માણસ એ માણસ ને કચડિ ને આગળ વધતા મે જોયો છે....
શુ પ્રતીજ્ઞા લેવડાશો અને શુ સાબીત કરશો તમે સાહેબ...
આ માણસ ને એક જ કેવુ પડે કે હવે તુ માણહ થા...
આવા વાક્યો એ જ બોવી શકે જેણે જીવન માં કાઇક પ્રતીજ્ઞા લીધી હોય એ જ.....