પોતાના થી અપાયેલો અપયશ...... આપણાં જીવન ને ખરાં અર્થ માં પ્રતિષ્ઠા ની પરાકાષ્ઠા એ પહોંચાડે છે...... ગોપીઓનાં માધવ માટે બોલાયેલાં કટુવચન ને માધવ...... પોતે સર્જનહાર પ્રભુ હોવા છતાં..... પ્રતિષ્ઠા માં મૂલવતાં..... તો આપણે તો એમનાં સર્જેલાં માણસ છે...... મીસ મીરાં.....